×
English
ગુજરાતી
For Daily Aaradhana Entry Click Here
Shree Sambhavnath Parmatma Namah
Shree Shimpoli Kastur Park Swet. Murti. Jain Sangh
🏆 Chaturmasi Aaradhana for Children 🏆
Age Limit:
5 years to 16 years children of our Shree Sangh. (Family name should be registered with our Sangh Database).
Aaradhana to be done daily:
Daily Shri Jin Pooja in Shri Sangh Temple
Daily Chaityavandan in Temple
Everyday Samayik
Everyday Pratikaman
Daily Pustak Vanchan / Shravan
Tap
Navkarshi and Chauvihar
Beyasana
Ekasana
Ayambil
Upavaas
All children who do continuous 51 days beyasana in Chaturmas shall be given special prize
For Registration Click Here
Note:
51 Days compulsory Ratri Bhojan Tyag (No eating at night) .
Avoid TV and Mobile if not necessary.
Pathshala Students of our Shri Shimpoli Sangh Jain Pathshala (with 50% attendance necessary) shall get 25% extra points.
The children can sleep at night with good thoughts hence motivation is given for book reading at night.
All registered children have to make entry of their aaradhana upto next day before 11:59 PM night.
If entry is missed then points for that day will not be counted.
For Daily Aaradhana Entry Click Here
શ્રી સંભવનાથ પરમાત્મા નમઃ
શ્રી શિંપોલી કસ્તુર પાર્ક શ્વે મુ જૈન સંઘ
🏆 બાળકો માટે ચાતુર્માસિક આરાધના નુ આયોજન 🏆
વય મર્યાદા:
આપણા શ્રી સંઘ ના ૫ થી ૧૬ વર્ષ સુધીના બાળકો. ( પરિવાર નુ નામ database માં register હોવું જોઇએ ).
દરરોજ કરવાની ક્રિયા:
દરરોજ શ્રી સંઘના જિનાલયમા શ્રી પરમાત્માની પુજા
દરરોજ શ્રી જિનાલયમા શ્રી પરમાત્મા સમક્ષ ચૈત્યવંંદન
દરરોજ સામાયિક કરવી
દરરોજ પ્રતિક્રમણ કરવું
પુસ્તક વાંચન / શ્રવણ કરવું
તપ
નવકારશી તથા ચોવિહાર
બિયાસના
એકાસનુ
આયંબીલ
ઉપવાસ
જે બાળકો સલંગ 51 દિવસ ચાતુર્માસમાં બિયાસના કરશે તેમને વિશેષ પ્રોત્સાહન આપવા આવશે.
For Registration Click Here
નોંધ:
51 દિવસ ફરજીયાત રાત્રિ ભોજન ત્યાગ કરવાનો રહેશે.
શક્ય હોય તો વગર કારણે T.V. તથા Mobile નો ત્યાગ કરવાનો.
આપણા શ્રી શિંપોલી સંઘ જૈન પાઠશાળા (તેઓની એક વર્ષ ની હાજરી ૫૦% હોય) ના બાળકો ને ૨૫% points વધારે ગણવામાં આવશે.
બાળકો સારા વિચારો સાથે રાત્રે નિદ્રા કરે તે હેતુથી રાત્રે પુસ્તક નુ વાંચન કરવાની પ્રેરણા કરવામાં આવે છે.
ચોમાસી ચૌદસ થી આપે કરી હોય તે આરાધના link પર દરરોજ entry કરવાની રહેશે. બીજા દિવસ રાત્રે ૧૨ કલાક સુધી entry કરવા ની રહેશે. પછી entry કરવા નહીં મળે.
જો entry કરવામાં ચુક્યા તો તે દિવસ ના point ગણવા મા આવશે નહીં.